લેટેસ્ટ ન્યૂઝ -




હિતેષકુમાર કાન્તિલાલ પટેલ. એંધલ પ્રાથમિક શાળા તા. ગણદેવી જી નવસારી માં મહેસાણા , અમદાવાદ , ગાંધીનગર માંથી અરસ પરસ બદલી કરીને આવવા માંગતા શિક્ષકો કોન્ટેક્ટ કરો. 8141175103





CCC RESULT VERIFICATION VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY




આ બ્લોગની મુલાકાત બદલ આભાર.આ બ્લોગનો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક માહિતીનો પ્રસાર કરવાનો છે.આ બ્લોગમાં મૂકવામાં આવેલી માહિતીથી જો કોઇને પ્રોબ્લેમ હોય તો મને સત્વરે જાણ કરવી.જેથી તમારી સાથે એ બાબત પર ચર્ચા કરીને એને નિવારી શકાય અથવા એ માહિતીને બ્લોગ પરથી દૂર કરી શકાય. સહયોગ આપવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર


Sunday, January 13, 2019

Periodical Assessment Test Marks Online


પિરિયોડિકલ એકમ કસોટી મૂલ્યાંકનના માર્ક્સ online કરવા અહીં ક્લિક કરો.

USERNAME - તમારી શાળાનો ડાયસ કોડ
PASSWORD -  તમારી ડાયસ વેબસાઇટનો પાસવર્ડ
નોંધ.- તારીખના ખાનામાં પરીક્ષા કઈ તારીખે હતી તે લખવાની છે. Online માર્ક્સ  જે તારીખે કર્યા તે તારીખ લખવાની નથી.